પોઈસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોઈસ

અવ્યય

  • 1

    'વાટમાંથી ખસી જાઓ' એવું જણાવનારો ઉદ્ગાર.

  • 2

    સુરતી માત; સીધુંદોર કરેલું.

મૂળ

સર૰ हिं.; फा. पोय: ?