ગુજરાતી

માં પોકની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોક1પોંક2

પોક1

સ્ત્રીલિંગ

  • 1

    બૂમ પાડીને રડવું તે.

મૂળ

प्रा. पोक्क

ગુજરાતી

માં પોકની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોક1પોંક2

પોંક2

પુંલિંગ

  • 1

    દૂધ ભરાયેલાં કણસલાંને ભૂંજીને કાઢેલા કણ.

મૂળ

सं. पृथुक, प्रा. पहुंक