પોંકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોંકણું

નપુંસક લિંગ

  • 1

    પોંખવામાં વપરાતાં-ધૂંસળ, મૂસળ, રવૈયા અને ત્રાક-એ ચારમાનું દરેક.

  • 2

    પોંખવાની ક્રિયા.

મૂળ

दे. पुंखणाग