પોકેપોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોકેપોક

ક્રિયાવિશેષણ

  • 1

    પોકે પોકે; ખૂબ પોકો પાડીને.

મૂળ

'પોક' ઉપરથી