પોકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોકાર

પુંલિંગ

  • 1

    બૂમ.

  • 2

    ફરિયાદ.

મૂળ

प्रा. पुक्कर, पोक्कर