પોકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોકારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મોટે ઘાંટે-બૂમ પાડીને બોલવું કે કોઈને બોલાવવું.