પોંખણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોંખણિયું

નપુંસક લિંગ

  • 1

    પોંખવાનું ગીત.

  • 2

    પોંખવાની વેળા.

  • 3

    પોંખણું; પોંખવામાં વપરાતાં-ધૂંસળ-મૂસળ, રવેચા અને ત્રાક-એ ચારમાનું દરેક.

  • 4

    પોંખવાની ક્રિયા.