ગુજરાતી

માં પોખવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોખવું1પોંખવું2

પોખવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પદ્યમાં વપરાતો પોષવું; ખવરાવી પિવરાવી જતન કરવું.

  • 2

    લાક્ષણિક ઉત્તેજન-મદદ આપવી.

ગુજરાતી

માં પોખવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોખવું1પોંખવું2

પોંખવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પોંખણા વડે વરકન્યાને વધાવવાં.

  • 2

    પાણી સીંચીને વધાવવું.

  • 3

    +પાણી મૂકી પ્રતિજ્ઞા કરવી-સંકલ્પ કરવો.

  • 4

    લાક્ષણિક મારવું.

મૂળ

જુઓ પોંકણું; सं. प्रोक्ष् ?