પોગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોગર

નપુંસક લિંગ

  • 1

    પુદ્ગલ; પરમાણુ.

  • 2

    શરીર (બૌદ્ધ).

  • 3

    આત્મા.

મૂળ

सं. पुद्गल; प्रा; पोग्गर