પોગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોગળ

નપુંસક લિંગ

  • 1

    ભોપાળું.

  • 2

    ખોટો દંભ (પોગળ નીકળવું, પોગળ ફૂટવું, પોગળ બહાર પડવું).

મૂળ

સર૰ પોકળ