ગુજરાતી

માં પોચની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોચ1પોચું2

પોચ1

સ્ત્રીલિંગ

 • 1

  દાણા વગરનું ખોખું (ડાંગરનું).

મૂળ

दे. पोच्चड

ગુજરાતી

માં પોચની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોચ1પોચું2

પોચું2

વિશેષણ

 • 1

  નરમ; દબાયું દબાય એવું.

 • 2

  નબળું; ઢીલું; કઠણથી ઊલટું.

 • 3

  લાક્ષણિક બીકણ; પોચકણ.

મૂળ

दे. पोच्च