પોટલિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોટલિયો

પુંલિંગ

  • 1

    ઘોડાના સામાન સાથે રહી શકે તેવી ચપટા ઘાટની ચામડાની મસક.

  • 2

    સોના કે રૂપાનો લંબગોળ મણકો.

  • 3

    જાજરૂ જવાનો લોટો.