પોટીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોટીસ

સ્ત્રીલિંગ

  • 1

    ગડગૂમડ પકવવા માટે ઘઉંના લોટ વગેરેની ગરમ લૂગદી (પોટીસ બાંધવી, પોટીસ મારવી, પોટીસ લગાવવી).

મૂળ

इं. पोल्टीस