પોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોટો

પુંલિંગ

  • 1

    ફાનસનો ગોળો.

  • 2

    ચકલીનું બચ્ચું.

  • 3

    એક જાતના ઘઉંનો દાણો.