પોઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોઠ

સ્ત્રીલિંગ

  • 1

    (પશુની) પીઠ પર નખાય તેવી બેવડી ગૂણ.

  • 2

    વણજાર.

  • 3

    પોઠિયો.

મૂળ

सं. पृष्ठ; प्रा. पुट्ठ ઉપરથી