પોતિયાં લેવાઈ જવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોતિયાં લેવાઈ જવાં

  • 1

    હિંમત જતી રહેવી; છક્કા છૂટી જવા.