પોથકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોથકી

સ્ત્રીલિંગ

  • 1

    એક નેત્રરોગ, જેમાં પોપચાંના અંદરના ભાગમાં ફોલ્લીઓ નીકળી આવે છે.

મૂળ

सं.