પોથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોથી

સ્ત્રીલિંગ

  • 1

    પોઈની વેલ.

  • 2

    પોઈના રંગમાં કે અળતામાં બોળી રાખેલું રૂનું પોલ.

  • 3

    લાંબાં છૂટાં પાનાનું પુસ્તક, કે એની પોટકી.