પોથીમાંનાં રીંગણાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોથીમાંનાં રીંગણાં

  • 1

    બીજાને ઉપદેશવાનું, પણ જાતે તેમ કરવાનું નહીં તે.