ગુજરાતી માં પોપની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પોપ1પોપ2

પોપું1

વિશેષણ

 • 1

  કાંગું; પોચું.

મૂળ

જુઓ પોપલું

ગુજરાતી માં પોપની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પોપ1પોપ2

પોપું2

નપુંસક લિંગ

 • 1

  કાંગાપણું; પોચાપણું.

ગુજરાતી માં પોપની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પોપ1પોપ2

પોપ

નપુંસક લિંગ

 • 1

  ફણગો.

 • 2

  પડ; થર.

મૂળ

જુઓ પોપડી

ગુજરાતી માં પોપની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પોપ1પોપ2

પોપ

પુંલિંગ

 • 1

  રોમમાં રહેતો રોમન કૅથલિક સંપ્રદાયનો સૌથી વડો ધર્માધિકારી.

મૂળ

इं.