પોપચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોપચું

નપુંસક લિંગ

 • 1

  આંખનું પાંપણવાળું ઢાંકણ.

 • 2

  ખસખસનો બાઝ્યા વગરનો દોડો.

 • 3

  દાણા બાઝ્યા વગરની શિંગ.

 • 4

  પોપડી.

મૂળ

જુઓ પોપ