પોપટવાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોપટવાણી

સ્ત્રીલિંગ

  • 1

    (પોપટ પેઠે) ભણાવેલું જ બોલવું તે; પોપટિયા વાણી.