પોપટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોપટિયું

વિશેષણ

 • 1

  પોપટના જેવા રંગનું.

 • 2

  પોપટના નાકના આકારનું.

 • 3

  પોપટની પેઠે સમજ્યા વિના ગોખી મારેલું.

 • 4

  કેવળ મોઢાનું; બોલવા પૂરતું જ.