પોપટ કરી નાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોપટ કરી નાખવું

  • 1

    ભણાવીને હોશિયાર કરી દેવું.

  • 2

    પોતાનું બોલાવ્યું બોલે તેવું અધીન કરી દેવું.