પોપટ પાળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોપટ પાળવો

  • 1

    પોપટને પાળવો.

  • 2

    પંપાળીને માવજતથી રાખવું.

  • 3

    આંગળીએ વાગવા પાકવાથી હાથના પહોંચાને ઊંચો ને ઊંચો રાખવો.