પોપડા ઉખાડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોપડા ઉખાડવા

  • 1

    જૂની ગઈગુજરી વાતો (પ્રાયઃ ન કાઢવા કરવી) કાઢવી-યાદ કરવી.