પોપડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોપડો

પુંલિંગ

  • 1

    ઊપસેલું; ઊખડેલું કે લાગેલું પડ.

  • 2

    માત્ર ઘાસ ઊગે તેવી જમીન.