પોપલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોપલું

વિશેષણ

  • 1

    પોચું; કાંઈ સહન કરી શકે નહિ તેવું.

  • 2

    લડાવેલું; લાડકું કરી નાખેલું.

  • 3

    નકામાં ફાંફાં મારતું.

મૂળ

दे. पोप्पय=હાથ ફેરવ્યા કરવો; પપલાવવું