પોપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોપો

પુંલિંગ

  • 1

    કાજળનું ટપકું; નજરિયું.

  • 2

    અજાણ્યો ચોર (બાળકને કહેવામાં).