પોબાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોબાર

પુંલિંગ બહુવયન​

  • 1

    ત્રણ પાસાની રમતમાં છ, છ અને એક, એમ કુલ તેર દાણાનો દાવ.

  • 2

    ફતેહ.

મૂળ

પો+બાર