પોયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોયણ

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતના કમળની વેલ.

મૂળ

सं. पद्मिनी; प्रा. पउमिणी, पोमिणी

પોયણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોયણું

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું નાનું કમળ; રાત્રે ખીલતું કમળ.