પોયણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોયણી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતના કમળની વેલ.

મૂળ

सं. पद्मिनी; प्रा. पउमिणी, पोमिणी