ગુજરાતી માં પોરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પોર1પોર2

પોર1

અવ્યય

  • 1

    ગયે વર્ષે કે આવતે વર્ષે.

મૂળ

सं. परुन्

ગુજરાતી માં પોરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પોર1પોર2

પોર2

નપુંસક લિંગ

  • 1

    પરું; ગામ પાસેની નાની વસાહત.

મૂળ

दे. पोरय