પોર્ટુગીઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોર્ટુગીઝ

સ્ત્રીલિંગ

  • 1

    પોર્ટુગલ દેશની ભાષા.

મૂળ

इं.

પુંલિંગ

  • 1

    તે દેશનો વતની.

પોર્ટુગીઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોર્ટુગીઝ

વિશેષણ

  • 1

    તે દેશ કે વતનીને લગતું.