પોરટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોરટો

પુંલિંગ

સુરતી
  • 1

    સુરતી છોકરો.

મૂળ

જુઓ પોરિયો