પોરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોરવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પરોવવું; પ્રોવું; વેહવાળી વસ્યુને દોરા ઉપર ચડાવવી કે તેમાં દોરો ઘાલવો; પોરવવું.

  • 2

    જોડવું; લગાડવું.