પોરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોરસ

પુંલિંગ

  • 1

    ખુશાલીનો ઉકરાંટો.

  • 2

    શૂરાતન; પાણી (પોરસ ચડવો).

મૂળ

सं. प्रहर्ष, प्रा. पहरिस; કે सं. पौरुष, प्रा. पोरिस