પોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોરો

પુંલિંગ

 • 1

  પાણીમાં થતો એક બારીક જીવ.

 • 2

  અવસર; સમો.

 • 3

  કૂવામાંથી પાણી કાઢવાનું લાંબા ઘાટનું પહોળા મોંનું વાસણ.

 • 4

  ખુશાલીનો ઉકરાંટો.

 • 5

  શૂરાતન; પાણી.