પોલકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોલકું

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીઓ કે બાળકોનું એક જાતનું બદન.

મૂળ

'પોલું' ઉપરથી?