પોલરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોલરું

નપુંસક લિંગ

  • 1

    શેરડીની આંખ.

  • 2

    ['પોલું' ઉપરથી] પગની પોલી કડલી.

મૂળ

सं. पल्लवक ?