પોલાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોલાણ

નપુંસક લિંગ

  • 1

    પોલાપણું.

  • 2

    પોલો ભાગ (જેમ કે, ઝાડનું).

મૂળ

'પોલ' ઉપરથી