પોલાદી ચોકઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોલાદી ચોકઠું

  • 1

    કદી તૂટે નહીં એવું ચોકઠું કે બંધારણ.

  • 2

    લાક્ષણિક બ્રિટિશ સનંદી નોકરોની જમાત.