પોલિટિકલ એજન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોલિટિકલ એજન્ટ

પુંલિંગ

  • 1

    દેશી રાજ્ય પર હકૂમતવાળો (અંગ્રેજ સરકારનો) અધિકારી.