પોલીસગુનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોલીસગુનો

પુંલિંગ

  • 1

    જે માટે પોલીસે ધરપકડ કરવી ઘટે તેવા પ્રકારનો ગુનો; 'કોગ્નિઝેબલ ઑફેન્સ'.