પોલીસરાજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોલીસરાજ્ય

નપુંસક લિંગ

  • 1

    પોલીસને જેમાં છૂટોદોર મળે એવો અમલ કે રાજવહીવટ; પોલીસના જોરે ચાલતું રાજ્ય કે હકૂમત.