પોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોળ

સ્ત્રીલિંગ

  • 1

    દરવાજો.

  • 2

    દરવાજાવાળો મહોલ્લો.

  • 3

    શેરી.

મૂળ

सं. प्रतोली; प्रा. पओली, पोली