પોશિંદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોશિંદું

વિશેષણ

  • 1

    આશરો-ઉત્તેજન આપનાર; મુરબ્બી.

  • 2

    ગુપ્ત.

મૂળ

फा. पोशीदह