ગુજરાતી માં પોસની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પોસ1પોસ2પોસ3

પોસ1

પુંલિંગ

 • 1

  નોકરચાકરોને હોળી-દિવાળીની કે આનંદપ્રસંગની ખુશબખ્તી.

 • 2

  પોષ મહિનો.

ગુજરાતી માં પોસની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પોસ1પોસ2પોસ3

પોસ2

પુંલિંગ

 • 1

  વિક્રમ સંવતનો ત્રીજો મહિનો; પૌષ.

મૂળ

सं. पौष

ગુજરાતી માં પોસની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પોસ1પોસ2પોસ3

પોસ3

પુંલિંગ

 • 1

  ખસખસનું ખાલી જીંડવું.

મૂળ

फा. पोस्त+દોડો