ગુજરાતી

માં પોસ્ટની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોસ્ટ1પોસ્ટ2

પોસ્ટ1

સ્ત્રીલિંગ

  • 1

    હોદ્દો; પદ.

  • 2

    સ્થાન; થાણું; જગ્યા.

ગુજરાતી

માં પોસ્ટની 2 મુખ્ય વ્યાખ્યા છે: પોસ્ટ1પોસ્ટ2

પોસ્ટ2

સ્ત્રીલિંગ

  • 1

    ડાક; ટપાલ.

મૂળ

इं.