પોસ્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પોસ્તી

વિશેષણ

  • 1

    નશો આણવા પોસના દોડા ઉકાળીને પીનાર.

  • 2

    આળસુ; એદી.

  • 3

    પોચું; નરમ.

મૂળ

फा.